દર વર્ષે આપણે બધા દિવાળીના તહેવારની રાહ જોતા હોઈએ છીએ. દિવાળી દરેક ભારતીય માટે ખૂબ મહત્વનો તહેવાર છે. દરેક વ્યક્તિ દિવાળીની તૈયારી એક સપ્તાહ અગાઉથી કરી લે છે. દિવાળીના તહેવારમાં સૌ પ્રથમ ઘરને સાફ કરવામાં આવે છે, રંગવામાં આવે છે, ત્યારબાદ લાઇટ લગાવવામાં આવે છે.
મોટાભાગના લોકો તેમના બોસથી નારાજ હોવાને કારણે રડે છે. જો તમારો બોસ સારો કે ખરાબ છે, પરંતુ તમારે તમારા બોસ સાથે સારા સંબંધો જાળવવાની જરૂર છે. દિવાળી જેવા મોટા તહેવાર પર, આ દિવાળી શાયરી સંદેશ શુભેચ્છાઓ મોકલીને બોસને અભિનંદન આપો.
Diwali Best Wishes in Gujarati अपने घर से बहुत दूर के मित्रों और परिवार के लोगों को WhatsApp, Facebook Messenger, Instagram, Twitter, Indeed और Social networking websites के द्वारा अपने Best Diwali Shayari in Hindi भेजते हैं और उन्हें भी वापस उनसे Diwali Greetings मिलती है ।
16 Top Happy Diwali Quotes in Gujarati 2023
Aavi Re Aavi Diwali Aavi,
Harkh Ullash Ane Ajvala Lavi Sath,
Nana Ne Mota Sauv Kare Mauj,
Bhai Aato Diwali No Tyohar…
Kali Chaudas Na Ane Hamesha
Bhagwan Tamne Ane Tamara Parivaar Ne
Kharab Najar Thi Bachave
Kali Chaudas Ni Shubhecha
Diwali Quotes in Gujarati
દિવાળીના લાખો દીવડાઓ તમારા જીવનને ખુશીઓ,
આનંદ, શાંતિ અને આરોગ્યથી પ્રકાશિત કરે.
તમને અને તમારા પરિવારને દેવ દિવાળીની ખૂબજ શુભકામનાઓ
Diwali Quotes in Gujarati Language
🌹Happy દિવાળી 2023🌹
Diwali Nam Chhe
Khushiyo Nu,
Prakash Nu,
Laxmi Nu
Aa Diwali Par Tamari Zindgi Khushi,
Prakash Ane Laxmi
Thi Bharpur Rahe Tevi Shubhkamna.
*Happy Diwali*
Diwali Quotes in Gujarati images
આશા છે કે, રોશનીનો આ તહેવાર તમને અને તમારા પરિવારના જીવનને વધુ પ્રકાશિત કરે, તમારા ઘર અને હૃદયને શાંતિ મળે. મારા તરફથી તમને અને તમારા પરિવાને Happy Dev Diwali 2022
Diwali Quotes in Gujarati Script
મારા તરફથી દિવાળીની 🌷 હાર્દિક શુભકામનાઓ 🌷
Diwali Aavi,
Masti Lavi,
Rangoli Banavo,
Diva Pragtavo,
Dhoom Dhadaka Phodo Fatakda.
*Happy Diwali*
Diwali Quotes in Gujarati Language Text
આશા છે કે અજવાળાનો આ તહેવાર તમારા જીવનમાં
શાંતિ, સંતોષ અને આનંદ લાવશે જે આ વર્ષ દરમ્યાન
અને આવનારા વર્ષોમાં પણ તમારી સાથે રહે.
દેવ દિવાળીની ખુબ ખુબ શુભેચ્છાઓ
Diwali Quotes in Gujarati Photo
🌹સુખી, સલામત અને હેપ્પી દિવાળી!🌹
Tasviro To Tari J Hati Dil Ni Diwalo Par Sanam..
Tasviro To Tari J Hati Dil Ni Diwalo Par Sanam..
Ke Bs Aa Diwali Ae Chuno Dholavi Didho Sanam..
આ દેવ દિવાળી તહેવાર તમારા પરિવારના જીવનમાં ઉત્સાહ, સુખ અને તેજ લાવે.
મારા તરફથી તમને અને તમારા પરિવાર ને Dev Diwali ની શુભેછાઓ
તમને અને તમારા પરિવારને 💐 દિવાળીની ખૂબજ શુભકામનાઓ 💐
Phool Ni Sharuvat Kali Thi Thay 6E,
Zindgi Ni Sharuvat Pyaar Thi Thay 6E,
Pyaar Ni Sharuvat Potanao Thi Thay 6E,
Ane Tyohvar Ni Sharuvat Tamara Thi Thay 6E.
*Happy Diwali*
દેવ દિવાળીનો પ્રકાશ તમારા જીવનમાં ફેલાવે શાંતિ,
સમૃદ્ધિ, સુખ, સારું સ્વાસ્થ્ય અને ભવ્ય સફળતા.
Happy દેવ દિવાળી 2021
✨Happy Diwali 2023✨
દેવ દિવાળીનો આ મનોહર તહેવાર,
આપના જીવનમાં લાવે ખુશીઓ અપાર,
તમને અને તમારા પરિવારને
દેવ દિવાળીની શુભકામનાઓ